Refund policy

ખરીદી, રિટર્ન અને એક્સચેન્જ પોલિસી



1. ઓર્ડર કરતા પહેલા


ગ્રાહકે:

👉 તમામ નિયમો ધ્યાનથી વાંચવા

👉 સાડીનો કલર ફોટાથી કન્ફર્મ કરવો

👉 કુલ પેમેન્ટ ચેક કરવું

👉 પેમેન્ટ સ્ક્રીનશોટ ઓફિશિયલ નંબર પર મોકલવો

👉 એક વાર ઓર્ડર કન્ફર્મ થયા પછી તે ફાઇનલ ગણાશે.



2. રિટર્ન અને રિફંડ નહીં


👉 કોઈ પણ પ્રોડક્ટ પર રિટર્ન નહીં

👉 કોઈ પણ સ્થિતિમાં રિફંડ નહીં


ફક્ત ડેમેજ પીસ હશે તો જ પીસ ટુ પીસ (એજ કલર) એક્સચેન્જ મળશે



3. નીચેના પ્રોડક્ટ પર રિટર્ન/એક્સચેન્જ નહીં


👉 રોલ પોલિશ સાડી,ફોલ સ્ટીચ સાડી,પટોલા સાડી,સિલ્ક સાડી,વીવિંગ સાડી,સેલમાં લીધેલ પ્રોડક્ટ

તેમજ કોઈ પણ સાડી


નોંધ: પટોલા, સિલ્ક અને વીવિંગ સાડી પર કોઈ ગેરંટી નહીં.



4. બાંધણી / બાંધેજ માહિતી


👉 ડોટ કલર અલગ હોઈ શકે (સફેદ, પીળો, મિક્સ)

👉 ડોટ સાઇઝ નાની કે મોટી હોઈ શકે

👉 આ નેચરલ પ્રોસેસ છે, તેને ડિફેક્ટ ગણાશે નહીં



5. ફોટો અને કલર વિશે


👉 બધી સાડી ફોટા રિયલ છે

👉 કોઈ ફિલ્ટર કે એડિટિંગ નથી

👉 અલગ મોબાઇલ સ્ક્રીન મુજબ કલર થોડો ફરક પડી શકે

👉 સ્ક્રીન કલર ફરક માટે અમે જવાબદાર નહીં



6. ડિલિવરી સમય


ગુજરાત શહેર: 5–7 દિવસ

ગુજરાત ગામ: 7–15 દિવસ

મુંબઈ: 5–7 દિવસ

અન્ય રાજ્ય: 7–15 દિવસ


શિપિંગ ચાર્જ અલગ રહેશે.



7. ડેમેજ પીસ મળ્યે


ગ્રાહકે મોકલવું:

પાર્સલ ઓપનિંગ વીડિયો, અંદરના પ્રોડક્ટના ફોટા, બહારના પાર્સલનો ફોટો, શિપિંગ લેબલનો ફોટો


અમારી મંજૂરી બાદ:

બિલ સાથે,ઉપયોગ ન કરેલ,ગ્રાહકે કુરિયર કરવું


રિવર્સ પિકઅપ સર્વિસ નથી

મંજૂરી પછી જ પીસ ટુ પીસ એક્સચેન્જ મળશે.



8. સંપર્ક માહિતી


ઓર્ડર નંબર: 9409011965

    બેકઅપ: 8799442047

    બેકઅપ: 9408878385


પેમેન્ટ સ્ક્રીનશોટ માત્ર 9409011965 પર જ મોકલવો.



9. ડિલિવરી માટે જરૂરી માહિતી


👉 ઓર્ડર કન્ફર્મ કરવા માટે ગ્રાહકે નીચેની સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે:

નામ, મોબાઇલ નંબર, વૈકલ્પિક મોબાઇલ નંબર, સંપૂર્ણ સરનામું, વિસ્તાર, શહેર, રાજ્ય, પિનકોડ.

👉 અપૂર્ણ માહિતીના કારણે થતી ડિલિવરી વિલંબ માટે અમે જવાબદાર નહીં રહીએ.



10. ઓર્ડર અને સંપર્ક માહિતી


ઓર્ડર અને ચર્ચા માટે નંબર: 9409011965

બેકઅપ નંબર: 8799442047

બેકઅપ નંબર: 9408878385


 પેમેન્ટ સ્ક્રીનશોટ માત્ર 9409011965 પર જ મોકલવો.

બધા નંબરે સ્ક્રીનશોટ મોકલશો નહીં.



11. રિટર્ન એડ્રેસ (માત્ર અમારી મંજૂરી બાદ)


        📍12, હરેકૃષ્ણ સોસાયટી,વંદના સોસાયટી સામે,શ્યામધામ રોડ,નાના વરાછા,સુરત.ગુજરાત–395006


માત્ર અમારી કન્ફર્મેશન પછી જ પ્રોડક્ટ આ એડ્રેસ પર મોકલવો.



------------------------------------------------------------------------------------English---------------------------------------------------------------------

PURCHASE, RETURN & EXCHANGE POLICY


English Version


1. Order Confirmation


Before placing an order, customers must:


Carefully read all policy terms


Confirm product details and saree color from photos


Confirm total payment amount


Send payment screenshot to our official order number



Once the order is placed, it is considered final.



---


2. No Return & No Refund Policy


We do not offer return in any case.


No refund will be provided under any circumstances.


Only damaged piece exchange is allowed (Piece to piece, same color only).




---


3. Non-Returnable & Non-Exchangeable Products


The following products are strictly non-returnable and non-exchangeable:


Roll Polish Sarees


Fall Stitch Sarees


Patola Sarees


Silk Sarees


Weaving Sarees


Products purchased during sale



Note: No guarantee on Patola, Silk and Weaving sarees.



---


4. Bandhej / Badhani Saree Information


Dot colors may vary (White, Yellow, White-Yellow mix).


Dot size may be small or large depending on the saree design.


This is a natural process and not considered a defect.




---


5. Product Image & Color Disclaimer


All saree photos are real images.


No filters or editing are used.


However, different mobile screens may show slight color variations.


Screenshot color differences are not our responsibility.




---


6. Shipping & Delivery


We ship through:


Mahavir Courier


Indian Post


DTDC Courier



Gujarat Delivery Time:


City: 3–4 days (Mahavir Courier)


Village: 7–8 days (Indian Post)



Mumbai:


3–4 days (Mahavir Courier)



Other States:


Indian Post: 7–10 days (₹90 per kg – Shipping charges extra)


DTDC: 7–9 days (₹120 per kg – Shipping charges extra)



Parcel re-run and resend process is manual.



---


7. If You Receive a Damaged Product


If you receive a damaged piece:


You must send:


1. Parcel opening video (without pause/cut)



2. Clear images of received product (multiple angles)



3. Outer parcel condition image



4. Shipping label image




After our confirmation:


Product must be returned in unused condition


With original bill


Customer must courier the parcel to our address at their own.


We do not provide reverse pickup service



If return is accepted from our end, exchange will be provided piece to piece (same color only).



---


8. Exchange Policy


Exchange is allowed only if the same product is received and approved by us.


Exchange will be done with same amount product only.


No refund.


Sale products are strictly non-refundable and non-exchangeable.


Only damaged piece exchange is allowed.



9. Delivery Details Required


Customer must provide:


Name


Phone Number


Alternative Phone Number


Full Address


Area


City


State


Pincode



10. Order & Contact Details


Order & Discussion Number: 9409011965

Backup Number: 8799442047

Backup Number: 9408878385


Payment screenshot must be sent only to 9409011965.

Do not send payment screenshots to all numbers.



11. Return Address (Only After Approval)


12, Harekrush Society,Opp. Vandana Society,Shyamdham Road,Nana Varachha,Surat,Gujarat – 395006